________________
૨૮૯
કરવતથી કપાયેલું કાષ્ઠ, ક્રર્કોચત્ત, ભીંતનું નામ, ભિત્તિ, પરિઘ (નગ૨ની પરખા)નું નામ પરિક્ષેપ કહેવાય છે. સારાંશ કે ' આ ઘર આટલા હાથ આ ખેત૨ આટલા દંડ પ્રમાણ છે. ઈત્યાદિ અવમાન પ્રમાણ છે.
ગણિમ – રૂપીઆ આદિ ગણવામાં આવે તે ગમ છે. જે એક, બે, ત્રણ આદ સંખ્યાથી વસ્તુ ગણાય છે.
પ્રતિમાનું પ્રમાણ – જેનાથી માપવામાં આવે તે માન છે અને મેય રૂપે સુવર્ણ છે, માન પ્રતિમાન ગુંજાદ છે, ૨ી, ઘોંગચી, ચણોટ, ગુંજાના નામ છે. ત્રાજવાના એક પલ્લામાં સુવર્ણાદિ હોય અને બીજા પલ્લામાં ગુંજાદિ હોય તે છે.
૧૫, ૨તીની - ૧ કાંકણી ૧III, ગુંજા – ૧ નિષ્પાવ ૩નિષ્પાવ - ૧ કર્મમાષક ૧૨ કર્મમાષમ – ૧ મંડળ
અત્યારે વ્યવહારમાં મિલિગ્રામ, ગ્રામ અને તોલાનું વજન છે. જેનાથી સુવર્ણ, ચાંદી, મણ, મૌકતક, શંખ, પ્રવાલ આદિ દ્રવ્યોનું માન જણાય છે.
આ પ્રમાણે માનદ પ્રમાણોથી પ્રતિમાન પ્રમાણ સુધી પાંચે ભેદ પૂર્ણ થયા અને તેમ થતાં દ્રવ્ય પ્રમાણ જે પ્રમાણનો