________________
માપ એટલે માપ ધાન્યમાન પ્રમાણ છે, જેના વડે ધાન્ય મપાય. જેમ કે આ ધાન્ય કેટલું ? ત્યારે કહેવાશે કે ૧ શેર, ૨ શે૨, ૩ શે૨, ૧ મણ આદિ.
સૂત્રમાં જે માપ અપાયા છે તે મગધ દેશ પ્રસિદ્ધ
છે.
૨ અર્રાત – ૧ પ્રકૃતિ (હાથની બંને હથેલીઓ ભેગી કર્યા પછી તેમાં જે ધાન્ય મપાય તેને પ્રકૃતિ (ખોબો) કહેવાય છે)
૨ પ્રકૃતિ – ૧ સેતિકા
૪ સૈતિકા
૧ કુડવ
૧ પ્રસ્થ
૪ કુડવ ૮૦૦ આક ૧ વાહ
-
૨૮૭
-
-
આ માપોનું પ્રયોજન હૃ૨માવતા સૂત્ર કા૨ કહે છે કે આ મુફ્તોલી (કોઠી જે નીચે ઉચ્ચે સાંકડી વચ્ચે પહોલી)માં કેટલું અનાજ છે ? નાની ગુણી, મોટી ગુણી, ગાડામાં મૂકાય તે ગુણી (બોરા)માં અનાજ કેટલા પ્રમાણમાં
છે ?
ઘી-તેલ આદિ ૨સના પ્રમાણ માટે પણ જાણવું કે આ વાટકામાં, ઘડામાં, કુંડીમાં, કળશમાં કેટલું ઘી છે. ?
ઉન્માન પ્રમાણ – ત્રાજવામાં મૂકીને જે તોલવામાં આવે તેને ઉન્માન પ્રમાણ કહેવાય છે. પલાશમય, કચિપત્ર,