________________
२८६
નિષ્પન્ન બે પ્રકારે છે. એક બે, ત્રણ આદિ પરમાણુઓથી નિષ્પન તે પ્રદેશ નિષ્પન્ન છે. ત્યાં એક પ્રદેશ નિષ્પન્ન પરમાણુ છે. દ્વિપ્રદેશથી નિષ્પન્ન દ્ધિપ્રદેશક, યાવત અનન્ત પ્રદેશોવડે નિષ્પન્ન અનન્ત પ્રદેશક કહેવાય છે.
શંકા - પરમાણુ આદ અનન્ત પ્રદેશક સ્કન્ધ પર્યક્ત દ્રવ્ય જ કહેવાતા હોવાથી પ્રમેયરૂપે છે. માટે તેમાં પ્રમાણતા યુકત નથી. જવાબમાં કહેવાયું કે પ્રમેય સ્વરૂપે દ્વવ્યાદિને પ્રમાણે કહેવાની રૂઢિ છે. જેમ કે એક પ્રસ્થ (માપવિશેષ)થી મપાયેલા ધાન્યના ઢઘલાને જોઈ લોકો કહે છે કે આ ઢગલો (એટલે ઢગલામાં રહેલું ધાન્ય) દ્રોણ પ્રમાણ ધાન્ય છે. સારાંશ કે ધાન્યનો ઢગલો જે પ્રમેય રૂપે હતું તેને જ લોકો પ્રમાણરૂપે કહે છે. જેમ કે આ ધાન્ય એક કીલો છે, આ બે કીલો છે. કીલોએ પ્રમાણ માપ છે. તે પ્રમાણે એક, બે, ત્રણ પ્રદેશોથી નિપ્પા – લત્રણ વડે પોતપોતાના સ્વરૂપ વડે પ્રમાયમાન હોવાથી પરમાણુ આદિ દ્રવ્યને પણ પ્રમાણ કહેવાય છે. 'પ્રમીયતે ઈત પ્રમાણમ્ માટે જે પ્રમેય છે તે પ્રમાણ કહેવાય.
વિભાગનિષ્પન્ન એટલે સ્વાગત પ્રદેશને છોડી બીજો વિશિષ્ટ ભાગ-ભંગ- વિકલ્પ વડે નિપ્પન છે. ધાન્યનું માપ અશતિ, પ્રસૃતિથી જણાશે તે પાંચ પ્રકારે છે. માન, ઉન્માન, અવમાન, ગામ અને પ્રતિમાન. તેમાં માન પ્રમાણે, ધાન્યપ્રમાણ અને ૨ચનામ પ્રમાણ બે ભેદે છે. ત્યાં ધાન્યનું