________________
૨૮૫
મદેવ (મન્ટેવ્યા: મપત્યંપુમાન)
ધાતુજ – કૂતરાવાન્ - ધ વૃદ્ધી આદ નામો ધાતુથી બનેલા છે. તેમને બીજા પ્રત્યયો લાગવાથી ભૂત, ભૂત, ભવનમ્. ભાવ્ય, ભવિતવ્યું, ભવતા, ભૂયમાન, આહાર, વિહા૨, સંહા૨ પ્રહા૨, પ્રહ૨ણમ્. નિર્યાતજ, મહ્યાંતે મહિષ: ભ્રમનું રૌત ભ્રમ૨: આદિ શબ્દો જાણવા. ઉપક્રમમાં નામ શબ્દની ચર્ચા પૂર્ણ થઈ.
* * *
ઉપક્રમાન્તર્ગતુ પ્રમાણ એટલે શું ?
| તે િપનારે....
જે અસૃતિ, પ્રસૃતિ આંદ માપવશેષ વડે ધાન્ય દ્વવ્યાદિનો પ૨ચ્છેદ થાય તે પ્રમાણ છે અથવા આનું આ આ સ્વરૂપ છે. આ પ્રકારે પ્રતિનિયત સ્વરૂપ વડે વસ્તુ મપાય તે પ્રમાણ છે. અથવા ધાન્યાદિની પ્રતિ પરિચ્છેદ એટલે ૨સ્વરૂપ જાણવું તે પ્રમાણ છે. અર્શીત, પ્રસૃતિ આદિ માપવશેષ તેમાં કારણ છે. તે દ્રવ્યવષયક પ્રમાણ દ્રવ્ય પ્રમાણ, ક્ષેત્રવષયક ક્ષેત્રપ્રમાણ, આ રીતે દ્રવ્યપ્રમાણ અને ભાવપ્રમાણ રૂપે ચા૨ ભેદ પ્રમાણ છે.
આમાં દ્રવ્યપ્રમાણ પ્રદેશન૫ત્ન અને વિભાગ