________________
૨૦૩
ખીચડીની હાંડીમાંથી એક કણની તપાસ કર્યું ખીચડી રૂંધાઈ ગઈ તેમ કહેવાય છે.
તેવી રીતે બે ચા૨ કાવ્યો રચવા બનાવવા માત્રથી ર્કાવ બને છે.
(૧૦) સંયોગન :- ‘સેષ્ટિ તેં સંગોળ ? સંગોને વર્ગફે વળત્તે... 1
દશ પ્રકા૨ના નામોની ચર્ચામાં હવે સંયોગની ચર્ચા ક૨તાં કહેવાયું કે દ્રવ્ય સંયોગ, ક્ષેત્રસંયોગ, કાળ સંયોગ અને ભાવસંયોગ રૂપે ચા૨ ભેદ છે. તેમાં પણ દ્રવ્યસંયોગ éચત્ત, ચિત્ત અને મિશ્રરૂપે ત્રણ પ્રકારે છે. જેમાં જીવતત્ત્વ હોય તે ચિત્ત દ્રવ્ય સંયોગના કા૨ણે, જેની પાસે ગાયો હોય તે ગોમાન કહેવાય છે.
અહિં ગાય, ભેંસ, ઉંટ, ઘેટા આદિ જીવાત્મક દ્રવ્યો હોવાથી તે જેની પાસે હોય તે ગાયો વાળો, ભેંસો વાળો, ઉંટવાળો અને બકરા ઘેંટાવાળો કહેવાય છે.
અનુયોગ દ્વા૨સૂત્રમાં નામ પ્રક૨ણની ચર્ચા હોવાથી, આચાર્યશ્રી પોતાના ચરણોમાં રહેલા જૂદા જૂદા દેશોના, તિઓના, નાની ઉમ્રવાળા તથા સ્થૂળ બુદ્ધિ સમ્પન્ન