________________
૨૭૭
સ્થાપના પ્રમાણ – ના સાત ભેદ છે : તે આ પ્રમાણે –
નક્ષત્રનામ, દેવનામ, કુલનામ, પાખંડનામ, ગણનામ, જીવિતહેતુ નામ અને આભપ્રાયક નામ, ક્રમશ: તેનો સત્યાર્થ જાણીએ. નક્ષત્રનામ :- નક્ષત્રનો આશ્રય કરી જેના નામની સ્થાપના કરાય તે સ્થાપના છે. પરન્તુ સ્થાપના નિક્ષેપમાં રહેલ
સ્થાપનાનો અર્થ લેવો નહીં. કૃતિકા નક્ષત્રમાં જન્મેલી વ્યક્તિનું નામ કાર્તિક, કૃતિકાદત્ત, કૃતિકાધર્મ, કૃતિકા શર્મ, કૃતિકાદેવ, કૃતિકાન, કૃતિકાક્ષત આવી રીતે રોહિણી નક્ષત્રમાં જન્મેલ ૌહિણેય, શૌહણીદત્ત, શોહિણીધર્મ આદ નામ કલ્પી લેવા. પુપચંદ્ર, રેવતી દાશ, અશ્વિની કુમાર આદ ૨૮ નક્ષત્રોમાં જન્મેલાઓના નામ જાણવા. કૃતિકા, શહણી, મૃગશશ, આદ્ર, પુનર્વસુ, પુષ્ય, અશ્લેષા, મધા, પૂર્વાફાલ્યુની, ઉત્તરાફાલ્ગની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા, જયેષ્ઠા, મૂળ, પૂર્વાષાઢા, ઉત્તાપાઢા, અભિજિત, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષગુ, પૂર્વાભાદ્રપદા, ઉત્તરાભાદ્રપદ, રેવતી. અશ્વિની અને ભરણી રૂપે નક્ષત્ર અઠ્ઠાવીશ છે.
શંકા:- વ્યવહારમાં અશ્વની, ભરણીનો ક્રમ છે, તો અંહે કૃતિકાને આદિમાં કેમ ગણી ? જવાબમાં જાણવાનું કે જે સમયે અભિજિત નક્ષત્રની સાથે ૨૮ નક્ષત્રોની ગણના કરાય છે. ત્યારે કૃતિકારોહિણીનો ક્રમ ઉપર પ્રમાણે જોવામાં