________________
૨૭૯
શ્રમણના પાંચ પ્રકા૨ છે, નિર્પ્રન્થ, શાક્ય, તાપસ, રિક અને આવિક. આ પાંચેનો આશ્રય કરીને શ્રમણ એવું નામ સ્થાપિત થાય છે.
ભસ્મથી લિપ્ત શ૨ી૨વાળા પાંડુરંગ જાણવા. બુદર્શનને માનનારા ભિક્ષુ જાણવા.
૨સ્મશાનની રાખને શરીરે લગાડનારા કાર્પાલક છે.
વનમાં રહી તપ કરે તે તાપસ જાણવા.
ઘ૨ છોડી ચાલ્યા જાય તે ર્પારેવ્રાજક છે.
–
ગણનામ – શસ્ત્રર્ધાઓનો સંઘ હોય તે ગણ જાણવો. અને તેમના નામો પણ તે પ્રકારે જાણવા, જેમ કે મલ્લ, મલ્લદત્ત, મલ્લધર્મ, મલ્લશર્મા મલ્લદેવ અને મલ્લદાસ આદિ.
વિતનામ – જે સ્ત્રીનો જન્મેલો છોકરો મ૨ણ પામે છે. ત્યારે લોકમર્યાદા વિચિત્ર હોવાથી હવે પછીનો છોકરો વિત રહે તેવા આશયથી ગમે તે નામ રાખે. જેમ કે જન્મેલા છોકરાને ઉકરડામાં ફેંકી નાખે. પછી તેનું નામ. અવક૨ક ઉત્કટક આદિ નામ ૨ાખે. સૂપડામાં મૂકી ત્યજેલા બાળકનું નામ સૂર્પક રાખે.
આભિપ્રાયિકનામ પોતાના અભપ્રાય વશ વૃક્ષોના નામ જેવા રાખે. જેમ અંબક, નિબંક, બકુલક, પલાશક, પીલુક, ૨-સ્નેહક, કરી૨ક આદિ