________________
૨૭૮
આવે છે.
કૃતિકા આદિ ૨૮ નક્ષત્રો પણ ૨૮ દેવતાઓથી ષ્ઠિત છે માટે કૃતિકા નક્ષત્રમાં જન્મેલાનું નામ ગ્ન દેવતાના આધારે ૨ખાય છે. જેમ કે ગ્નિક, નંદન, ગ્નિશર્મા, શ્વેદેવ, ગ્નદાસ, ગ્નસેન, ગ્નક્ષિત આદિ નામો જાણવા. નક્ષત્રોના દેવો નીચે પ્રમાણે
ક્રમશ: જાણવા.
ગ્ન, પ્રજાતિ, સોમ, રૂદ્ર, અદિતિ, બૃહસ્પતિ, સર્વ પિતા, ભગ, અર્યમા, વિતા, ત્વષ્ટા, વાયુ, ઈન્દ્રર્વામિત્ર, ઈન્દ્ર, નિતિ, અંભ, વિશ્ય, બહ્મા, વિષ્ણુ, વસુ, વરૂણ, અજ, વિર્વા, પૂષા, અશ્વ, યમ, મતલબ કે જે નક્ષત્રમાં જાતક જનમ્યો છે તેના દેવોના નામે તેનું નામ ૨ખાય છે. જેમ કે વસુકુમા૨, વરૂણકુમા૨, અજય, યમલિત, ઈન્દ્રમલ આદિ નામો જાણવા.
કુલનામ :- ઉગ્રકુલ, ભોગકુલ, રાજન્યકુલ, ર્થાત્રયકુલ, ઐશ્વાકુકુલ, જ્ઞાતકુલ, કૌ૨વ્યકુલ, ઉગ્રવંશ આદિ જે જે કુલોમાં જન્મ્યો હોય તેનું તેવા પ્રકારે નામ રાખવું. પાખંડનામ – જેર્વ્યક્તએ જે પાખંડનો આશ્રય લીધો હોય તેનું નામ પણ તેવા પ્રકારે રાખવું તે પાખંડનામ છે. જેમ કે કોઈએ શ્રમણનો, પાંડુરંગનો, ભિક્ષુનો, કાલિકનો, તાપસનો, પરિવ્રાજકનો, આશ્રલ લીધો હોય તે વ્યક્ત તેના નામે ઓળખાય છે.