________________
૨૭૧
જળ અને સ્થળ માર્ગ પણ હોય કેટલાક પત્તનને ૨ત્નભૂમિ પણ કહે છે. આશ્રમ :- જયાં તાપશો રહેતા હોય. મિથ્યાભાવથી જે તપ કરે તે તાપસ છે અને સમ્યક્ત્વભાવે જે તપ કરે. પ્રાપ્ત તપઃ સ્થાતિ નિ તપસ્વી છે. સંબાધા :- ઘણા લોકોથી સંકીર્ણ હોય, વ્યાપ્ત હોય. સન્નિવેષ :- શાર્થવાહો જયાં સ્થાન જમાવી બેસે છે.
ઈત્યાદિ સ્થાનોમાં શિયાલણને શિવા કહે છે.
આ ઉપરાન્ત અમુક કારણ વશ આંનેને શીત, વિષને મધુ૨ શબ્દથી સંબોધે છે. અ૨કતકને અલકતક અને પાણીને ધારી રાખે તે લાવ્યું છે. પણ વ્યવહારમાં તે અલાબુ તરીકે કહેવાય છે. અલાબુ એટલે તુંબો મર્યાદાને છોડી બકબક ૨નારાને અભાષક કહેવાય છે. કેમ કે અભાષક એટલે મૂંગો નહી પણ અચા૨ ભાષાને બોળવા વાળો.
(પ) પ્રધાનતા પદેન :- જે સ્થાનમાં જેની પ્રધાનતા હોય
તેનાથી નામોચ્ચારણ ગમે તે થઈ શકે છે. જેમ કે જે વનમાં અશોક વૃક્ષો ઘણા હોય મતલબ કે ત્યાં બીજા વૃક્ષો પણ હોય છે. છતાં આ અશોકવન છે,