________________
બાકીના ઉદાહરણો ઉત્તરાધ્યયન દશવૈકાલિક અને સૂયગં ડાંગ આદિમાં જોઈ લેવા.
(૪) પ્રતિપક્ષ દેબ - વિક્ષિત વસ્તુના ધર્મથી વિપરીત
ધર્મ તે વિપક્ષ કહેવાય છે. તેનો વાચક શબ્દ અને તેનાથી નિષ્પન્ન નામ જે કંઈ હોય તે પ્રતિ પક્ષપદ છે. જેમ કે શૃંગાલી એટલે પશુવિશેષ શિવાલણ તે અંશવા શબ્દથી પણ સંબોધાય છે. પણ આ શબ્દ બોલનાર અને સાંભળનારને અમંગળકારી હોવાથી ગાલીને શિવા શબ્દ થી સંબોધાય છે. છતાં તે સર્વદા શિવા જ કહેવાશે તેમ નથી. નીચે લખેલા નવ સંખ્યક
સ્થાનોમાં જ શિવા કહેવાશે. એટલે કે નવસ્થાનોમાં અંશવા અમંગળવાચક શબ્દ બોલાતો નથી.
ગામ :- જયાં વાશ કરવાથી બુદ્ધિ આંદ ગુણો હાશ પામે તે ગામ. આકર:- જયાં લોખંડાદિ ધાતુઓની ઉત્પત્તિ થાય છે. નગર:- જ્યાં રાજદનો ટેક્ષ લાગુ ન પડે. ખેટ :- ધૂલનો બનેલો પ્રાકાર એટલે પ૨કોયે હોય.
ટ :- કુાત નગ૨ જ્યાં અશક્ષિતો ૨હે છે. મહંબ :- મનુષ્યોનો વાસ જયાંથી દૂર જ હોય છે. દ્રોણમુખ :- જળ અને સ્થળમાર્ગથી યુક્ત. પત્તન :- દૂર દૂરથી જ્યાં વ્યાપારિઓ આવે, જયાં