________________
૨૭૧
આમ્રવન છે, સપ્તપર્ણવી છે. (૬) અનાદિ સિધ્વજોન :- જેમાં વાચ્ય અને વાચકનો
પરિચ્છેદ અનાદિકાળથી રિાઇ હોય. મતલબ કે અનાદિકાળથી આ વાચ્ય છે અને આ એનો વાચક છે. જેમ કે ધર્માસ્તિકાયદે વાચ્ય પણ અનાદાસજી
છે અને આ નામો પણ અનાદિસિદ્ધ છે. (૭) નામેણ - યદ્યપિપિતા-પિતામહ, માતમહાદ શબ્દો
છે. તો પણ વ્યવહા૨ ખાત૨ તેમના પણ નામો, જેમ કે પિતાનું નામ યજ્ઞદત્ત, પિતામહનું નામ બધુદત્ત રાખવામાં આવે છે. તેવી રીતે પુત્રોના નામો પણ
શખવા પડે છે. (૮) અવયવેબ - જેમાં અવયવ અને અવયવીના એક
દેશથી નામ પડે છે. જેમ કે શૃંગ (રિાંધડા) જેને હોય તે શૃંગી એટલે શિiધડા વાળો, હસ્ત અવયવને લઈ હસ્તી એટલે હાથી કહેવાય છે. હસ્ત એટલે ચૂંઢ.
(૯) પરિકરબંધન -વિશિષ્ટ પ્રકારે નેપથ્યની ૨ચનાથી
અર્થાત્ શૂરવીરને છાજે તેવા નેપથ્યથી તે શૂરવીર કહેવાય. સ્ત્રીના કપડા પહેર્યાથી સ્ત્રી અને પુરૂષના કપડાના પરિધાનથી પુરૂષ કહેવાય છે.