________________
૨૬૮
(૨) નગાણ :- એટલે અયથાર્થ જે શબ્દ ગુણ નિપા
નથી. જેમ કે જે અત છે તે શકુંત છે. કુંત એટલે લોઢાનું બનેલું શસ્ત્ર, જેની પાસે પ્રહ૨ણ વિશેષ કુંત નથી તે સત કઈ રીતે થશે ? હે પ્રાકૃત ભાષાનો આ શકુંત શબ્દ. સંસ્કૃત ભાષમાં શકુન્ત છે. જેનો અર્થ પક્ષી થાય છે. હવે સકૃત શબ્દ અયથાર્થ એટલા માટે છે કે પક્ષી પાસે કુંત (શસ્ત્ર) નથી. આ રીતે બીજા ઉદાહરણોમાં પણ સમજી લેવું.
જે અમુદ્ર છે તે સમુદ્ર છે. મુદ્રાનો અર્થ હાથમાં પહેરવાની વિંટી થાય છે. અમુદ્ર અર્થાત્વિટી વિનાનો અને સમુદ્ર અર્થાતૃવિટી વાળો પણ હે સમુદ્ર અર્થાત્ સાગર, દરિયો સમજવો.
અલાલ પલાલ. અહિં પલાલનો અર્થ જેમાં વધારે પડતી લાળ હોય તે પલાલ અને બીજા અર્થમાં ધાન્ય હિત ધાસ થાય છે. જે લાળ વિનાનો છતાં પલાલ કહેવાય છે.
જે અકુલિકા છે તે શકુલિકા ક્વી રીતે ? હે કુલિકા એટલે ભીંત અને અકુલિકા એટલે પક્ષી.
માંશ નહિ ખાનાર છતાં પલાશ (ખાખરાનું વૃક્ષ). જે પલ અર્થાત્ માંશ ખાતું નથી. બીજા અર્થમાં પલમનાતીતિ પલાશ માંસ ખાનાર.