________________
૨૪૧
પણ ઔદયક ક્ષયક અને પારણામક ભાવો કેવળી ભગવંતને માટે છે. સિદ્ધને માટે નથી તથા ઔદયક, ક્ષાયોપશમક તથા પરિણામક ભાવનિષ્પન્ન, યથાયોગ્ય ના૨કર્વાદ ચારે Íતઓમાં હોય છે.
ચતુષ્ક સંયોગ
ઔદયક, ઔપર્શામક, ક્ષાયોપશમક અને પા૨ણામક ભાવ ચારે ગતિમાં સંભાવનીય છે. તે આ પ્રમાણે મનુષ્યને છોડી ના૨ક, તિર્યંચ અને દેવગતિમાં, પ્રથમ સમય સમ્યકત્વલાભ સમયે ઉપશાન્ત ભાવ હોય છે. મનુષ્યને ઉપશમ શ્રેણીમાં પણ જાણવું તથા ઔદયક ક્ષાયક, ક્ષાયોપશમક અને પરિણામક ભાવનિષ્પન્ન ચોથો ભાંગો ચારે ગતિમાં હોય છે. કેવળ નાક, તૈર્યચ અને દેવમાં પૂર્વપ્રત પજા ક્ષયક ભાવ હોઈ શકે. જયારે મનુષ્ય ગતિમાં ક્ષાયિક ભાવ પૂર્વપ્રતિપન્ન અને પ્રતિપધમાન સમજવું.
પંચસંયોગ
ઔપશમક અને ક્ષાયક ભાવ ત્યારે જ બનવા પામશે જયારે ક્ષાયક શમ્યગદ્દષ્ટિજીવ ઉપશમ શ્રેણી સ્વીકારે.
શેષ ભાંગાઓ સૂત્રથી સમજી લેવા. છ નામમાં ભાવ પ્રક૨ણ પૂર્ણ થતાં, છ નામ પણ પૂર્ણ થયા.