________________
વપ૩
દેખાતી વસ્તુ સર્વથા અદ્ભૂત છે. અજોડ છે વારંવાર જેવા જેવી છે, આવો ભાવ થવામાં અદભૂત ૨શ્વના જ ચમત્કાર છે. સંસારની માયા પણ અત્યન્ત વિચિત્ર છે કે માનવો પોતાના શોખ ને પોષવા માટે પણ દ્રવ્યવ્યયને જોયા વિના અદ્ભુત સંસારમાં બેનમૂન, શિલ્પસ્થાપત્યનું સર્જન કરી અમ૨ બને છે. જીવનમાં સંપ્રદાય દ્વેષ ન હોય. માધ્યસ્થભાવ કેળવાયેલો હોય. પક્ષપાત વિનાનો હોય તો આબુ દેલવાડા કે રાણકપુર રાજસ્થાનના જૈન મંદિરોને જ પ્રથમ નંબરે મૂકવાના ભાવ જાગશે. ઈતિહાસકારોના મતે પણ આગ્રાના તાજમહેળ ક૨તા આબુ જૈન મંદિરોના શિલ્પો લાખવા૨ ચડિયાતા છે.
સંસારમાં આશ્ચર્યોત્પાદક શિલ્પો, માનવો,માનવોના શકર્તવ્યો તÍશ્વવિદ્યમાન છે. જેને જોઈ અને તેમનો સહવાસ કર્યા પછી જીવનમાં અભુતતાનો અનુભવ થયા વિના રહેશે નહીં.
(૪) રૌદ્રરસ, આ ૨૧૨ ઉત્પન્ન થવામાં નીચેના કારણો છે. (૧) સીમાનીત કર્મોની કઠિનાઈના કારણે અત્યન્ત
દારૂણતા પૂર્વક આંખોમાંથી આસુંઓને
ટપકાવનાર માનવોને જોઈ. (૨) શામેથી આવતા હાડવૈરી ને જોઈ.