________________
૧૫૮
મંડન કહે છે. (૨) વિલાશ - બીજાઓને વશ કરવા માટે કામગર્ભત
આંખના ઈશારા તથા જુવાન સ્ત્રીને જોઈ પુરુષની તથા પુરુષને જોઈ સ્ત્રીની આંખોમાં જે તોફાન જાગે
તે વિલાશ છે. (૩) વિબ્લોક - પરસ્પ૨ નાદષ્ટિ મિલાપ પછી શરીરના
અંગોમાં ઘડકન થાય તેવા કામ દેવના વિકારોને વિબ્લોક કહેવાય છે. (૪) હાસ્ય – પ્રીતિપાત્રને જોઈ હોઠોમાં હસવું આવે અને
આંખોમાં એક ચમક આવે તેવું હાસ્ય આ શૃંગા૨૨૨ાનું
મૌલિક કારણ છે. (૫) લીલા – કામચેષ્ટાથી પ્રેરાઈને ચાલવામાં ફ૨ક પડે,
બોલવામાં ફરક પડે, હાથ - પગ આગલા અને આંખોના ઈશારાઓ આગળ વધવા પામે, તથા રામયે સમયે સાંકેતિક શબ્ધ વડે ઈશારાઓ વડે. પોતાના પ્રેમી પ્રત્યે ગાઢાગમાં આવવાને માટે એકાન્ત આદિની પ્રાપ્ત માટે પ્રયત્ન કરે તેને લીલા કહેવાય છે.
૨મણ અને તેવી અનુકૂળતા મળતાં કે મેળવતા તેની શાત્રે મૈથુન ક્રિયા પતાવી લેવી, તે ૨મણ છે.