________________
૨૫૬
છે.
(૯) પ્રશાન્ત ૨શ, શનિમિત કે નિમિત ઉત્પન્ન થયેલા ક્રોધાદિમાં પણ જે ભાગ્યશાળીના જીવનમાં તોફાન નથી. વિકાર નથી. અને બદલો લેવાની ભાવના નથી. અથવા ઉત્કૃષ્ટ વૈરાગ્યથી પોતાના ક્રોધાદિ ૨સ્વભાવને જેઓ સ્વાધીન કરે છે. તેને પ્રશાન્ત ૨શ કહેવાય છે.
તપ, ત્યાગ અને વૈરાગ્ય પૂર્ણ મહાપુરુષોને જોઈને, સાંભળીને અથની તેમનો સહવાસ કરીને પોતાના આત્મામાં અપૂર્વ શાક્ત, રામાધ જાળવી રાખે તેમાં આ ૨૨ાનો પ્રભાવ જાણવો.
સૂત્રકારના મતે નવેસોનો પરિચય (૧) વી૨૨૨- સંતસમાગમમાં આવ્યા પછી પ્રાપ્ત
થયેલા અને વગિત થયેલા સમ્યગજ્ઞાનના પ્રતાપે દાન દેવામાં, તપશ્ચર્યા કરવામાં અને શત્રુવિનાશમાં ભાવોલ્લાસ જાગે અને દાન કર્યા પછી ગર્વ તપશ્ચર્યા કર્યા પછી આર્તધ્યાન, તથા શત્રુનો પરાજય કરશે. પણ પીછેઠડ નહીં કરે. આવા ચિહનોથી માનવ વી૨ાનો વારસદાર
બનવા પામે છે. શત્રુવિનાશનો અર્થ આ પ્રમાણે છે: બાહ્ય શત્રુઓને