________________
૨૫૫
તેવા કાળા પત્થ૨ શમાં માનવો ને માટે શું કહેવાનું ?
જ્યારે જેના દિલમાં દયાધર્મ વસ્યો હશે તેવા ભાગ્યશાળઓ આજે પણ યથા શંકત યથા પસ્થતિ દાન પુણ્ય કરે જ છે.
(૬) બીભન્સક, બીજાઓના શરીરમાંથી બહાર આવતા શુક્ર, શેણિત, વિષ્ટા, મૂત્ર, કફ, ઘૂંક આંદે ગંદા પદાર્થને જોઈને મનમાં ઉદ્વેગ જન્મે છે ધૃણા જન્મે છે. તેમાં બીભત્સક ૨ચનો પ્રભાવ છે.
(૭) હાસ્યરસ, સામેવાળાની વિકૃત અને અરસંબંધ ભાષાને, વેષ પરિધાનને, વિચિત્ર પ્રકારે પહેરેલાં આભૂષણોને તેમની વાંકી ચૂકી ચાલને અથવા ઉભારહેવાના ઢંગ ઘડાને જોઈને હરાવું આવે. તે હાસ્ય રસ છે. મૂછોમાં, હોઠમાં અને ખડખડાટ હસવું અથવા શરીરમાંથી પસીનો આવી જાય તેવી રીતે હશવું તે હાસ્યના પ્રકાર છે, આમાં કેટલાક હાસ્યોના મૂળમાં ક્રૂરતા, મકરી, પ૨અપમાન પણ રહેલું છે.
(૮) કરૂણરસ, પ્રિયજનોના વિયોગથી ઉત્પન્ન થયેલા દુ:ખથી કરૂણા ૨ાનો જન્મ થાય છે. જેનાથી મનમાં શોક સંતાપ અને કરૂણા ભાવ અને તેમાં આ ૨સ કામ કરે છે. અથવા ગરીબોની ગરીબાઈને, તથા બીજાઓના અંધત્વાદને જોયા પછી પણ દયાલુ માનવને કરૂણા ઉદ્ભવે