________________
२५०
સુમેરૂ પર્વત તિરહિત છે. અને જીવ અમૂર્ત છે. માટે આવા અગર્માનગમ પદાર્થોનું જ્ઞાનજિન વચસવાય બીજે કયાંય થઈ શકે તેમ નથી.
(૪) રૌદ્ર૨સ – સ્વપ્નમાં કે જાગતાં, અન્ધકારમાં કે ઉજાળામાં શત્રુઓના, રાક્ષÁપશાચઆદિના, વિકરાલ ચહેરાઓને તેમના અટ્ટહાસ્ય પૂર્વક ના શબ્દોને તથા ક્રૂરતા ભર્યા વ્યવહા૨ આદિ ભયંક૨તા ને જોઇ માર્નાશક જીવનમાં રૌદ્ર૨સનું ઉદ્ભાવન કિંકર્તવ્ય મૂઢતા તથા વ્યાકુળતાની પ્રાપ્તિ થાય છે. ત્યારે આવા વિચારો થાય છે કે આવા ભયંક૨ બીહામણાં સ્થાનમાં હું શા માટે આવ્યો ?
એક માણસ તલવા૨થી બીજાનું મસ્તક કાપે છે. અને એક ક્રૂર કસાઈ જેની આંખ અને ભ્રકુટિ વક્ર તથા લાલ થયેલી છે. તે છરાથી બક૨ા ઘેટા આદિ મૂંગા પ્રાણીને નિર્દયતા પૂર્વક કાપતો હોય ત્યારે સૌ કોઇ ને થશે કે આવા રૌદ્ર સ્વભાવના માણસો આવી રીતે પશુઓને શા માટે કાપતા હશે ? હું આવા માર્ગે ક્યાંથી આવ્યો ? શા માટે આવ્યો ? આ બધા રૌદ્ર ૨સના ફળો છે.
(૫) પ્રીડનક અમુક કૃત્ય કર્યા પછી જીવનમાં શ૨મ (લજજા) આવે તે પ્રીડનક ૨૨ કહેવાય છે. જેમકે
(૧) પૂજય ગુરુદેવોનો વિનય વૈયા વચ્ચે ચૂકી