________________
૨૫૪
(૩) મહાભયંક૨ વનવગડાના અભેદ્ય અન્ધકા૨ને જોઈ આપણા જીવનમાં વિકૃત અધ્યવસાયો કરાવે તે રૌદ્રરસ છે.
(૫) વ્રીડનક, માર્નાશક જીવનમાં શ૨મ, લજજા ઉપજે તેવા દશ્યોને જોઈ કંઈક વિકલતા જન્મે તે વ્રીડનક ૨૨૫ છે. વિચિત્ર સંસારમાં ઘણા જીવો કર્મવશ બનીને તેવા પ્રકા૨નું જીવન જીવી રહ્યા છે. જેને જોયા પછી સહૃદય માનવ ને શ૨મ આવ્યા વિના રહેતી નથી. સર્વથા નિવસ્ત્ર ગરીબને પોતાની નગ્નતા, તેની બિમારી, તેની ક્ષુધા આદિ જોઇને બીજાઓને જરૂર શ૨મ આવશે કે ભારત દેશમાં એક બાજુ ક૨ેડો અને અબજો રૂપીઆઓની લેવડ દેવડ છે. રેશમી અને મખમલના વસ્ત્રો છે. ફૂળલાઈટમાં ઝગમગ ક્રુરતા ફુલેટો છે. મિષ્ટાનો અને ફરસાણોનાં કંર્રાડઆઓ છે. ત્યારે બીજી ત૨૪ ભા૨ત દેશનો માનવ નગ્ન છે, ઠંડી અને ગરમીમાં બે મોતે મરે છે, દૂધનો છાંટો પણ તેના પેટમાં નથી. સ્નાન કર્યા પછી બદલવાનું વસ્ત્ર પણ તેની પાસે નથી. ભયંક૨ અન્ધકા૨માં આવેલા ઝુપડામાં પ્રકાશનો નામોનિશાન નથી. આવી વિકલતા થવામાં આ ૨૨ કામ કરે છે.
આ દેશની તેવા પ્રકા૨ની ગરીબાઈ ને જોયા પછી પણ જેઓ બેશરમ બનીને પોતાના ફુલેટોના દ્વાર બંધ કરી માલમસાલા, કેસરીયાદૂધ, મેર્ગામષ્ટાન ખાઈ શકતા હોય