________________
વઘારે પડતી આશંકતને લઈ દેવદુર્લભ માનવ જીવનમાંથી પુણ્ય કર્મતા, માનવતા અને શરી૨ના રૂપરંગ પણ સમાપ્ત થાય છે. સાથો સાથ વૃદ્ધાવસ્થામાં અથવા તેના પહેલા પણ શૃંગાર ૨શમાં ગળેહુબ ૨હેલાઓને રોગો, મહારોગો, વ્યાધિઓ જે અસાધ્ય હોય છે. અથવા કષ્ટ સાધ્ય હોય છે તે લાગુ પડતાં તેનું જીવન ધૂળ ઘાણી થયા વિના રહેતું નથી. આ કારણે જ જૈનાચાર્યોએ ત્યાગ અને તપોગુણને જ વિશેષ મહત્ત્વ આવ્યું છે. કેમકે જીવનમાં રહેલા કે વધારેલા હજાશે ગુણો કરતા પણ ત્યાગ ધર્મ શર્વ શ્રેષ્ઠ મનાયો છે, કા૨ણમાં કહેવાયું છે કે, જેના જીવનમાં ત્યાગ નથી. તેમના જીવનમાં રહેલા બીજા હજાશે ગુણો પણ પ્રકારાન્તરે નિષ્ફળ જ જાય છે.
માટે લોક ના સર્વ શ્રેષ્ઠ સ્થાનમાં અર્થાત્ ભવભવાન્તરમાં કરેલા પાપોને સમાપ્ત કરાવી મોક્ષને અપાવના૨ ત્યાગ ધર્મ સિવાય બીજો ધર્મ નથી ઈત્યાદિ કારણોને લઈ નવે૨શોમાં વી૨૨૨ જ શ્રેષ્ઠતમ છે.
(3) અદ્ભુત રસ
શર્વથા અજોડ શિલ્પ સ્થાપત્યોને જોયા પછી તથા ત્યાગ તપ અને શૂરવીર આદિ ગુણોના ધા૨ક મહાપુરુષોને જોયા પછી સૌ કોઈને પણ એકવાર તો લાગશે કે આ પ્રત્યક્ષ