________________
૨૫૦
.
મુનિરાજા પાછા સ્વસ્થ બન્યા અને હવે 'અદિકાળના' શત્રુઓને જ મારી નાખવા. જોઇએ તેવો વી૨ ૨સ અત્યુત્કટ સીમાએ પહોંચી ગયો. ફળ સ્વરૂપે ઘર્માત કર્મોનો ખાતમો થયો. અને કેવળજ્ઞાનની જ્યોત પ્રગટ થઈ. માટે જ કહેવાયું છે કે બાહ્ય ર્નાિમતોના કારણે લેશ્યાઓ જેમ બદલાઈ જતાં વાર લગાડતી નથી. તેમ જીવનના ૨સો પણ ચિરસ્થાપી રહેતા નથી. પરિણામે રેઈસના ઘોડાઓની જેમ કૂદકા મારતા જ હોય છે ત્યારે જ જૈનશાસને કહ્યું કે માનવ ! ઓ માનવ ! તારે ર્યાદ ઉન્હતના માર્ગે જવું જ હોય તો ગંર્ઘામત્રો, પર્વોચઓ, કાવ્યો કથાનકો સિનેમાઓ તથા ખરાબ દૃશ્યોનો પણ ત્યાગ કરજે. ખરાબ વિચારો આવતાંજ પાંચ માનવોની વચ્ચે બેસવાનું સુવાનું રાખજે કેમકે વૈરાગ્ય ૨સને આવતા વા૨ નથી. જતા વા૨ નથી. ત્યાગ તપ અને વૈયાવચ્ચના સંસ્કારોને આવતા અને જતા પણ વાર લાગે તેમ નથી.
ટીકાકારના મતે નવેરસોનો પરિચય:
(૧) વી૨૨સ, પુણ્યાતિશયના કા૨ણે જયારે ત્યારે વીર્યાન્તશય કર્મનો ક્ષયોપશમ થાય છે. તે સમયે જીવનમાં ત્યાગ તપ અને વૈરિઓના નિગ્રહમાં ર્રાકત અજમાવવાની ભાવના જાગે છે. તથા તેમાં પણ પુણ્યાનુ બંધી પુણ્ય પનોતા અને ચારિત્ર સમ્પન મહાપુરુષોના જીવનકવનને