________________
૨૪૮
આકર્ષણ વધવા પામશે.
આજનો ભારત દેશ જ સાક્ષી સ્વરૂપે છે કે ગંદા અને ભ્રષ્ટ કાવ્યોના ફળ સ્વરૂપે બનેલા ચલ ચિત્રો (સિનેમાઓ) ટેલીવિજનોના દશ્યોએ માનવને માનવ તરીકે પણ રહેવા દીધો નથી. ત્રણ ચા૨ શતાબ્દીઓથી પરાધીનતામાં રહેલા ભારત દેશને સ્વતંત્રતા અપાવનાર મહાત્મા ગાંધીના જીવનમાં તપ, ત્યાગÍહિષ્ણુતા, અંહા, સંયમના સંસ્કાશે વિકસ્યા હતાં. વિકસાવ્યા હતા. પણ આજનો એક એક દેશવાણી બચ્ચો પણ કહી રહ્યો છે કે, ગાંધી બાબાના ચેલા ચાપટોએ દેશની અકલ્પનીય દુર્દશા કરી દીધી છે. આ બધાય આસુરી તત્ત્વોના મૂળમાં શ્રત અજ્ઞાનના માલિક કવરાજો. તેમની કવિતાઓ અને તેના આધારે બનેલા સિનેમાઓથી અંતરિકત બીજું કયું કારણ
હવે આપણે ૨ાનો અર્થ જાણી લઈએ. વ્યકત માત્ર પોતાના અન્તરાત્મા વડે જેનો અનુભવ કરે છે તે ૨૨ છે. પૂર્વ ભવના પુણ્ય અને પાપ કર્મોના સંસ્કારો વડે જ જેવા તેવા સહકાર મળે છે, જેનાથી પ્રાપ્ત થતાં. માનશક જીવનમાં જુદા જુદા વિકારો, (ભાવો)ને જ ૨૫ કહેવાય છે. કહ્યું પણ છે કે ચેતન કે જડ બાહ્ય પદાર્થોનું આલંબન કરી. મનમાં જે વિકાશ થાય છે. તેનું ઉત્કર્ષ