________________
૨૫૧
સાંભળના૨ા ના જીવનમાં દાનદેવાની બ્રહ્મચર્ય પાળવાની તપશ્ચર્યા ક૨વાની. તથા સર્વે પ્રર્માણઓના હિતને ક૨વાની સાત્વિક ભાવના ઉત્પન્ન થાય છે, વધે છે. અને ટકાવી પણ રાખે છે. ફળ સ્વરૂપે દાન દેવાના વી૨ ૨સથી પ્રેરાઇને પોતાના સર્વસ્વનો અથવા અર્ધીમલ્કતનો પણ દાન આપે છે. જીવનના છેલ્લા શ્વાસ સુધી પત્ની શ્રીમંતાઈ અને યુવાનીની વિધમાનતામાં પણ સર્વાંશે કે અલ્પાંશે પણ બ્રહ્મચર્ય ધર્મની સેવના કરે છે. ઘ૨માં ઘી, ગોળ હોવા છતાં ઉપવાસ આયંબીલ આદિ તપનું આરાધન કરે છે. છેવટે ગૃહસ્થાશ્રમની સમ્પૂર્ણ માયાનો ત્યાગ કરી. સંયમ પણ સ્વીકારે છે.
(૨) શૃંગા૨ ૨સ, બધાય ૨સો કરતા, ૫૨મ પ્રકર્ષ કોટિના લક્ષણને પ્રાપ્ત કરાવે તે શૃંગા૨ ૨સ છે, જેની ઉત્ખત નયન અને દય૨મ્ય શૃંગા૨ પૂર્ણ કર્નામેની (સ્ત્રી) ને જોઇને થાય છે. તેના સંસર્ગની ચાહના થાય છે, તે સર્વ ૨૫ પ્રધાન શૃંગા૨ છે. માટે જે કહેવાયું છે કે. “શૃંગા૨ હાસ્ય, કરૂણા, રૌદ્ર, વી૨, ભયાનક, બીભત્સ, અદ્ભુત અને શાન્ત નામે નવ૨સ નાટય શાસ્ત્રમાં કહેવાયા છે.’
આ પાઠમાં પણ શૃંગા૨ ૨સને આદિમાં મૂકયો છે. પરન્તુ જૈનાઆનિ શૃંગા૨ ૨સનું પ્રાધાન્ય એટલા માટે લાગતું નથી, કે માનવ જીવનના છેવટે પણ આ ૨સની