________________
૨૪૯
સ્વરૂપ જ ૨૫ છે. આ ૨શો કયારે ઉત્પન્ન થાય અને ક્યારે પલટાય તેની ખબ૨ આપણને ઘણીવાર પડતી પણ નથી. છતાં પણ ૨સોની અનુભૂતિ સ્પષ્ટ કે અસ્પષ્ટ રૂપે પણ થાય છે. જેમ કે દયાના મહા સાગર ભગવાન મહાવીર સ્વામીના વરદ હસ્તે દીક્ષિત અને શિક્ષિત પ્રસાચ% મુનિરાજ અત્યારે સૂર્યની સામે નજ૨૨૨ કરી તથા એક પગને ઉચો રાખી અભૂત પૂર્વ પ્રશાન્ત ૨સમાં શત પ્રતિશત તલ્લીન બન્યા છે.
પણ દુર્મુખના શબ્દો જયારે કર્ણ ગોચ૨ થયા ત્યારે પોતાના પુત્ર પ્રત્યે કરૂણા૨શ ઉત્પન્ન થયો. અને જેમ જેમ આ ૨૨ વધતો ગયો તેમ તેમ પોતાના પુત્રને બચાવવા માટે વી૨ ૨સ તૈયાર થઈ હાજ૨ થયો, અને પોતે જાણે યોદ્ધાના સ્વાંગમાં હોય તેવી રીતે પુત્રના શત્રુઓ પ્રત્યે રૌદ્ધ ૨સ અને તેને શહળીભૂત બનાવવા માટે વી૨ ૨સે મુનિરાજને સર્વથા પરાધીન કરી લીધા, પોતે પ્રશાન્ત ૨શના સ્થાપી માલિક છે. તેનું ભાન પણ ન રહ્યું અને મનમાં ને મનમાં યુદ્ધના મંડાણ થઈ પણ ગયા. વી૨૨૨ જો૨દા૨ વધ્યો ને રૌદ્ધ૨સ તેનો સાથીદા૨ બન્યો. શસ્ત્રો ફેલાતા ગયા. ખૂટતા ગયા. છેવટે માથા પ૨ ૨હેલા મુગટથી શત્રુઓને મારવાના વિચારોમાં મુનિરાજ ખૂબ ખૂબ આગળ વધ્યા. અને મનમાં ને મનમાં સાતમી ન૨ક ભૂમિ સુધી પણ પહોંચી ગયા. પણ લોન્ચ કરાયેલા માથા પર હાથ જતાં