________________
૨૪૨
સાત બામ
से किं तं सत्तनामे ? सत्तसरा पण्णता, तं जहा-सज्जे, રિ -થરે, મ ને પંચમે, દૈવ, વૈવજે, સત્તરા..
સત્તનો અર્થ સ્વ૨, ધ્વનિ વિશેષ, એટલે મોઢાથી કે વાજિંત્રોથી બોલાતા શબ્દોને સ્વ૨ કહે છે. જેની શાતની સંખ્યા છે.
(૧) અન્ન અર્થાત્ ષજ. જેની ઉત્પત્તિ નાક, કંઠ, છાતી,
તાલુ, જિલ્વા, દાંત આ છ સ્થાનેથી મનાઈ છે. (૨) રિસદ એટલે વૃષભ, બળદની જેમ સ્વ૨ કરે. કહ્યું
છે કે બોલવાની ઈચ્છા થતાં જ નાભી મંડળમાં વાયુ ઉત્પન્ન થાય છે અને તે નાભીથી ઉચે ચડે છે. તથા બોલનારના કંઠ, શીર્ષથી રામાહત થાય છે. ત્યારે
માણશ વૃષભની જેમ ગાય છે. તે વૃષભ સ્વર છે. (૩) ગાન્ધાર નાભીથી ઊંચે ચડતો વાયુ હદય અને કંઠ
થી સમાહત થતાં નાના પ્રકારે ગન્ધોને ઉત્પન કરે.
તે ગન્ધા૨ સ્વ૨ કહેવાય છે. (૪) મધ્યમ સ્વર શરીરની વચ્ચે થાય તે મધ્યમ કહેવાય
છે. નાભીથી ઊંચકાતો વાયુ છાતી અને હૃદયમાં માહત થઈ પાછો નાભીમાં આવતો મોટો અવાજ કરે છે.