________________
૨૪૦
કષાય આદિનો ઉપશમ ઔપશમકભાવ જ્ઞાનાવરણીયાદના ક્ષયોપશમથી મતિજ્ઞાન આદિ ક્ષાયોપશમકભાવ કર્મના ક્ષયથી ક્ષાયિકભાવ ભવ્યત્વ, અભવ્યત્વ, જીવત્વ પારણામકભાવ સમજવાના છે.
છદ્મસ્થ સંશારીને ઔદયક, ક્ષાયોપશમક અને પારણામક આ ત્રણ ઓછામાં ઓછા તથા કેવળીને (શયોગી, અયોગી) ઔયક, ક્ષાયિક અને પરિણામક આ ત્રણ ભાવ હોવાથી તથા સિદ્ધભગવંતોને ક્ષાયિક, પારણામક આ રિસંયોગી એક ભાંગો ઘટી શકે.
આ બે મળીને સંક્તપાત કહેવાશે પ૨નુ આ કલ્પના સત્ય નથી. કેમ કે જીવમાં પા૨ણામક ભાવની છેવટે જીવવુ, ભવ્યત્વની પણ હાજરી હોય છે. છતાં પણ નવમો ભાંગો, ક્ષાયક અને પારણામકે તે શિદ્ધ ભગવંતને હોય છે કેમ કે તેમને ઔદયિક ઔપíમક કે ક્ષાયોપશમક ભાવોની હાજરી હોતી નથી કેવળીને ઔદયક ભાવે શરીર હોવાથી અશરીરિસિદ્ધ ભગવંતને લીધા છે.
ત્રિક સંયોગી
આ પ્રમાણે ત્રિક સંયોગી ભાંગાઓ પણ સમજવાં તેમાં