________________
૪૧
પ૨ ક્યાં નથી રાખતાં ? આમાં સ્પષ્ટ રૂપે સ્થાપના નિક્ષેપનો જ પ્રભાવ છે.
આમાં પણ નંદીશ્વર આદિ દ્વીપો મંદિશે તેમજ મૂર્તિઓ શાશ્વતી છે, યાવન્કથક છે જયારે કોડિ આદિદમાં સ્થાપના અલ્પકલક છે.
સ્થાપના નિક્ષેપની ફળશ્રુતિ
સ્થાપના થવાના કેટલાક સ્થાનોને સૂત્રકાર હવામે છે. ૧) લાકડા પ૨ કોઈની પણ આકૃતિ બનાવવી. ૨) વસ્ત્ર પ૨ મયૂર, કબૂત૨ આદ ના ચિત્રો બનાવવા. ૩) ઢીંગલા ઢીંભલી ઓ બનાવવી. ૪) પીંછીથી પુસ્તક પાનાઓ ચિતરવા. ૫) ભીની માટીમાંથી કોઈ આકારવશેષ બનાવવો. ૬) તાંબા-પિત્તલ કથીર આદધાલૂઓમાંથી ઈચ્છત આકાર
બનાવવા. ૭) પાશા- કોડીને માધ્યમ બનાવી તેમાં કોઈની સ્થાપનાની
કલ્પના કરવી. ૮) આવશ્યકક્રિયા ક૨ના૨ શ્રાવક એક હોય અથવા વધારે
હોય તેઓ ભેગામળીને કે જૂદા જૂઘ પુસ્તક આદિમાં - ગુરુની સ્થાપના કરે છે. તે સ્થાપના આથિક કહેવાશે.
આ
છે