________________
૧૨૪
સૌ થી પાછળ આનુપૂર્વી કહેવી જોઈતી હતી, જવાબમાં જાણવાનું કે, ત્રિપ્રદેશિક ચતુપ્રદેશક આનુપૂર્વી દ્રવ્યો ક૨તા અનાનુપૂર્વી અને અવકૃતવ્ય દ્રવ્યો અલ્પ છે. આ કા૨ણેજ આનુપૂર્વીનું પ્રથમ કથન ચાધ્ય છે.
આ પ્રમાણે અર્થપદ પ્રરૂપણાનું પ્રયોજન પણ ભંગ સમુત્કીર્તના કરવાનું છે, કેમ કે, આમાં એટલે અર્થપદ પ્રરૂપણામાં સંજ્ઞા અને સંજ્ઞીનો વ્યવહા૨ પ્રરૂપિત હોવાથી. તેના ભાગોઓનું સમુત્કીર્તન શકય બને છે, કેમ કે સંજ્ઞાના અભાવમાં ભાંગાઓ પણ નિર્વિષય બનતા હોવાથી તેમનું પ્રરૂપણ પણ અશક્ય છે. તેથી નિર્ણત થાય છે કે અર્થપદ પ્રરૂપણાથી ભંગોનું પ્રદર્શન યુકત છે.
અંજ સમુજતા... જે વિંનેનામાવવાપાળ અંત સમુદત્તપાપા (સૂત્ર.૭૬)
આ સૂત્રથી નૈમગ અને વ્યવહા૨ નયે શમ્મત, એકવચન અને બહુવચનનો આશ્રય લઈને અસંયોગી, દ્વિસંયોગી, અને ત્રિસંયોગી રૂપે છવીસ ભાંગાઓ કહ્યા છે. તે આ પ્રમાણે આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવફતવ્ય પણ ઘણા હોવાથી તેમના પણ ત્રણ ભેદ થયા. ૩*૩=૧૬ અયોગી ભેદો થયા.