________________
२०५
અને પોતાના ઓટલે આવના૨ દીન દુ:ખી તેમ જ અનાથોના પેટ ને ઠા૨ના૨ા આદિ પુણ્ય કર્મોં કરી આ ભવમાં સુંદ૨, સોહામણા, શ૨ી૨ના માલિક બનવા પામે છે.
જ્યારે દેવગુરૂ ધર્મના નિંદક, દુર્જન અને દુરાચારીની સોબત ક૨ના૨ા તથા સૌને માટે વાંકુ બોલના૨ા માર્કાપતાઓના દ્વેષી આવતા ભવને બગાડનારા બને છે. ૧) સમચતુરગ્નસંસ્થાન - પૂર્વભવના ઉપાર્જિત કરેલા શુભકર્મોને લઈ, માનવનું શ૨ી૨, સર્વાંગીણ સુંદ૨, વ્યર્વાસ્થત, પ્રત્યેક અંગ અને ઉપાંગ, સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે પ્રમાણસ૨, હાથ પગ – પેટ – છાતી - મસ્તક અને જાંઘાઓ સૌને ગમે તેવા હોય છે. એટલે સ૨ખા, ચતુર એટલે ચા૨ અને અગ્ન એટલે ખૂણા. મતલબ કે પળોઠી મા૨ીને બેઠા પછી ડાબા ઢિચણથી જમણા ખભા સુધી અને જમણા ઢિચણથી ડાબા ખભા સુધી શ૨ી૨ાકા૨ શોભનીય હોય છે. તેમ જ પોતાના આંગળાથી ૧૦૮ આંગળ ઉંચા હોય. મતલબ કે કોઈ પણ જાતની ખોડખાપણ ન હોય તેમાં સમચતુ/સંસ્થાનનો ચમત્કાર છે.
સમ
-
-
૨) ન્યુગ્રોધસંસ્થાન
સંસ્કૃતમાં વડના ઝાડને ન્યગ્રોધ કહેવાય છે. તેના થડ ત૨ફ નજ૨ ક૨ીએ તો ઉ૫૨નો ભાગ દૂ૨ દૂ૨થી પણ સારો લાગે છે. તેવી રીતે નાભીથી