________________
૨૩૫
ક્ષય થતાં અનંતજ્ઞાન આદિ પાંચ અનંત લબ્ધઓ પ્રગટ થાય છે
આયુષ્ય કર્મમાં દેવાયુષ્ય, મનુષ્પાયુષ્ય, તિર્યંચાયુષ્ય અને નરકાયુષ્યનો ક્ષય થતાં જ મોક્ષ, સિદ્ધ શિલા સિવાય બીજી એકેય ગતનું બંધન તેમને થતું નથી.
ઉચ્ચ અને નીચ ગોત્રનો ક્ષય થાય છે.
નામકર્મનો ક્ષય થતાં, એકેન્દ્રિયાદ પાંચે જાતિઓનો ઔદારકાદ પાંચે શરીશેનો તથા ઔદારક, વૈક્રિય અને આહા૨ક શરીરના અંગોપાંગોનો સંઘાત, સંહાન, સંસ્થાન, ત્રસદશક અને સ્થાવરદશક આંદ નામકર્મનો ખાતમો થાય છે. ત્યારે વેદનીય કર્મનો ક્ષય થતાં અનંત અવ્યાબાધ આત્મ સુખની પ્રાપ્ત થશે.
આમ ઘાતી, અઘાતી આઠે કર્મનાં ભેદોનો સંપૂર્ણ ક્ષય થવાથી અનન્તદુ:ખોના ભરેલા સંસારનો ત્યાગ અને અનન્ત સુખ પૂર્ણ સિદ્ધ શિલામાં બિરાજમાન થતાં જ 'નમસદ્ધાણં' પદના માલિક બનશે અને આત્મા કૃતકૃત્ય બનવા પામશે.
જ ક્ષાયોપશમિક ભાવઃ
આનાં પણ ક્ષયોપશમ અને ક્ષયોપશમનપ્પા રૂપે બે ભેદ છે. ચારે ઘાતકર્મોનો ક્ષયોપશમ થવો તે