________________
૨૩૭
હોય છે. વિરૂ૫: કુરાતો ભંગો વિભંગ.
ક્ષયોપશમ ભાવથી પ્રાપ્ત થતી, ચક્ષુદર્શન Íબ્ધ, અચક્ષુદર્શન લબ્ધ, અર્વાધિદર્શન લબ્ધ, સમ્યગ્ગદર્શન લબ્ધ, મિથ્યાદર્શન લબ્ધ, મિશ્ર લબ્ધ, શામયિક છે. દોપસ્થાપનીય, પરોઠારવશુદ્ધિ અને સૂક્ષ્માંપરાય લબ્ધ ચાત્રાચારિત્ર લબ્ધ, દાન-ભોગ-ઉપભોગ- લાભ અને વીર્યલબ્ધ, પંડિત વીર્ય, બાળ વીર્ય અને બાળપંડિત લબ્ધ, ઈયાવરણીય કર્મોના ક્ષયોપશમથી પાંચે ઈન્દ્રયોની લંબ્ધ. આચારંભ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, જ્ઞાતાધર્મકથા, ઉપાશકદશાંગ, અંતકૃત દશાંગ, અનુત્તોપાત દશાંગ પ્રવ્યાકરણ, વિપાકસૂત્ર અને દષ્ટિવાદ લબ્ધ, નવપૂવ્વલંબ્ધ, ચતુર્દશપૂર્વલબ્ધઓ આદિ ભાવો ક્ષાયોપશમક નિષ્પન્ન ભાવ છે.
પ પારિણામિક ભાવઃ
પૂર્વાવસ્થાને છોડ્યા વિના બીજા રૂપાન્તર વંs પરિણમવું તેને પારણામક કહેવાય છે. કહેવાયું છે કે “અર્થાન્તને પામ્યા પછી પણ જે સર્વથા કાયમ પણ ૨હેતો નથી અને વિનાશ પણ પામતો નથી."દ્રવ્ય, દ્રવ્યરૂપે કાયમ રહે છે, છતાં બીજા બીજા પરિણામોમાં પરિણમત થતું રહે છે. બાલ્યકાળ ગયો. યુવાની આવી અને યુવાની