________________
૨૩૬
ક્ષાયોપશમક છે.
વિસ્તૃત જ્ઞાનદિ ગુણોનોવિધાતક કર્મ જે ઉદય પ્રાપ્ત છે તેનો ક્ષય અને અનુદીર્ણ નો ઉપશમ એટલે કે વિપાકથી ઉધ્યનો અભાવ, ક્ષયથી ઉપલંક્ષત ઉપશમને ક્ષાયોપશમક કહેવાય છે.
ઔપશમક ભાવમાં અને ક્ષાયોપશમક ભાવમાં તફાવત એટલો જ છે કે પ્રથમમાં કર્મોના પ્રદેશોનો પણ ઉદય નથી અને બીજામાં વિપાકથી ઉદય નથી.
- ઘાતકર્મોનો જ ક્ષયોપશમ થાય છે. અઘાતકમનો નહીં. આ ભાવથી જે ઉત્પન્ન થાય છે તે ક્ષયોપશમનિષ્પન છે. જેમ કે પોત પોતાના આવરણીય કર્મોનો ક્ષયોપશમ થવાથી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અર્વાધજ્ઞાન, મન:પર્યવજ્ઞાનની લંબ્ધઓ પ્રાપ્ત થાય છે, લબ્ધ એટલે મંતજ્ઞાનાદિની યોગ્યતા. સારાંશ કે તપ અને ૨સ્વાધ્યાયના બલે મતિજ્ઞાનાવરણીયાદ કર્મોનો જેમ જેમ ક્ષયોપશમ થતો જશે. તેમ તેમ તે તે જ્ઞાનો તેટલા પ્રમાણમાં પ્રાપ્ત થતા જશે. કેવળ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ નહીં. પણ એકી સાથે ક્ષય જ થાય છે. જ્યારે ગુલ્લેિ જ્ઞાનમજ્ઞાનમ્' મંત જેમની અજ્ઞાનપૂર્વક હોય તે મતઅજ્ઞાન છે. મિથ્યાદર્શનના ઉદયથી દૂષિત હોવાથી જ્ઞાન પણ અજ્ઞાન બનવા પામે છે. આ પ્રમાણે શ્રુતજ્ઞાન વિભંગ જ્ઞાન (અર્વાધઅજ્ઞાન) દેવલોકમાં પણ જે મિથ્યાદષ્ટિ દેવો છે. તેમને વિર્ભાગજ્ઞાન