________________
૨૩૩
ઉપશમ અવસ્થા વધુમાં વધુ અંતમુહૂર્ત રહેતી હોવાથી ગુણસ્થાનકનો કાળ પૂર્ણ થતાં કોઈપણ જીવનું આ ગુણ સ્થાનક થી પતન થાય છે (જો આયુષ્ય પૂર્ણ થતું હોય તો એક સમયમાં પણ પડે છે.) ર્યાદ આ ભવમાં જ કેવળજ્ઞાન લેવાનું હશે તો અભ્યા૨મેથી નીચે આવીને પણ પ્રબળ પુરૂષાર્થથી ક્ષપક શ્રેણી માંડશે અને કર્માંના સમ્પૂર્ણ મૂળીયા ઉખેડીને કેવળજ્ઞાન મેળવી લેશે.
ઉપશમ નિષ્પન્ન એટલે ઉપશમના ફળસ્વરૂપે આત્માને કોલાભ થશે ? જવાબમાં કહેવાયું કે અનન્ત ભવોના સાથીદાર બનેલા ક્રોધનો, માનનો, લોભનો ઉપશમ થશે. તથા મોહકર્મના મોટામાં મોટા સેર્વાધ પતિ પદને પ્રાપ્ત થયેલા રાગ અને દ્વેષનો પણ ઉપશમ થશે. દર્શન મોહનીય કર્મ ઉપર્શમત થશે અને કામ દેવના નશા પૂરે પૂચ ઉત૨ જશે. ચર્ચારત્ર મોહનીય પણ ઉપશાન્ત થવા પામશે. આઠે કર્મોમાં મોહનીય કર્મને ભયંક૨ તમ કહ્યું છે તેનો ઉપશમ થતાં આત્મારામ અનન્ત સુખોની ઝાંખી પણ કરી શકશે.
3 ક્ષાયિક ભાવ:- આઠે પ્રકા૨ના જ્ઞાનાવ૨ણીર્વાદ કર્યાં અને તેના ભેદાનુભેદોનો સર્વથા ક્ષય ક૨વો, તે ક્ષર્ણાયક ભાવ છે. ગેઠુંના દાણાઓને તવા ૫૨ શેકી લીધા પછી તેમાં રહેલા બીજ તત્ત્વનો નાશ થતાં દુનિયાભ૨ના ખેડુતો ભેગા મળીને પ્રયત્ન કરે તો પણ અંકુરોíત્ત કરાવી શકતા