________________
૨૩૨
જ પ્રત્યક્ષ ચમત્કાર છે. આ પ્રમાણે કર્મ સત્તાના કારણે શરીચોદની ૨ચના સ્પષ્ટ દેખાઈ રહી છે. મતલબ કે આવા પ્રસંગોમાં ઈશ્વ૨નો હસ્તક્ષેપ કયાંય પણ, કોઈને પણ, ક્યારેય પણ પ્રત્યક્ષ થતો નથી.
ઔપશામિકભાવ જે વિં ૩વસમિg? રુવિદેજે ... ' ઉપશમ અને ઉપશમ નિષ્પન રૂપે ઔપશમક ભાવના પણ બે ભેદ છે. તેમાં પહેલા કહેલા સ્વરૂપવાળા મોહનીય કર્મના ૨૮, ભેદ છે. એટલે કે આની ઉત્ત૨ પ્રકૃતિઓ અઠ્ઠાવીશ છે. તેનો ઉપશમ શ્રેણીમાં ૮-૯-૧૦-૧૧ ગુણસ્થાન કે ઉપશમ થાય છે. અહિં કેવળ મોહકર્મનો જ ઉપશમ સમજવો કેમકે બીજા કર્મોનો ઉપશમ થતો નથી. ઉપશમ એટલે શાખ મિશ્રિત પાણીના વાસણમાં જયારે ચલાયમાનતા મટી જાય ત્યારે રાખ નીચે બેસી જવાથી પાણી સ્વચ્છ દેખાય છે. પણ એની સ્વચ્છતા ક્યાં સુધી ? જયાં સુધી વાસણને ઠોકર ન લાગે ત્યાં સુધી તેવી રીતે ગુરુ કુળવાસ, સ્વાધ્યાય, તપ, ત્યાગ અને રાંયમની આરાધનાના કારણે આત્માને મોહકર્મ ઉપશમત ક૨વાની શકિત પ્રાપ્ત થતાં તેનો આત્મા ક્રમશ: અગ્યારમે ગુણઠ્ઠાણે ચડી શકે છે. પ૨સ્તુ ભવિતવ્યતા ખરાબ હોય અને એક સમયને માટે પણ પ્રમાદ આવ્યું ચંચલ બની જવાય તો