________________
૨૩૧
અરદ્ધત્વની જેમ લેશ્યા પણ યોગજન્ય હોવાથી કર્મોદયની અપેક્ષા રાખે તેમાં વાંધો નથી. રિદ્ધિ પરમાત્માઓ 'રિદ્ધિાણંનલ્થ દેહો' અર્થાત્ શરીર નહી હોવાના કારણે તેમને લેગ્યાઓ નથી. લેડ્યાપ્રકરણને વિસ્તારથી જાણવા માટે ગબ્ધ હસ્તીની વૃત્તિ જોઈ લેવી.
અજીવોદય નિષ્પનના બીજા ભેદની વાત કરતાં સૂત્રકા૨ હ૨માવે છે કે: જીવ માત્રને પોતાના કરેલા શુભાશુંભ કમનિ ભોગવવા માટે શરીર ધાર્યવિના જયારે બીજો માર્ગ નથી જ ત્યારે માતાની કુક્ષમાં ઉત્પન્ન થતાં જીવને શરીરની ૨ચના માટે દરેકશરીર પ્રયોગ એટલેવિશિષ્ટ આકાર પ૨ણત જીવાત્મા અનન્ત શંકત સમ્પન્ન કર્મોના કારણે ઔદા૨ક શરી૨ની ૨ચનામાં વિશેષ પ્રયોગ (વ્યાપા૨) કરે છે અને જેવા પ્રકારે ગતનામ કર્મ ઉપાર્જન કરેલું હોય તેવું જ શરી૨ બનવા પામે છે. શરી૨ની ૨ચનાની સાથે જ શુભાશુભ વર્ણ-ગંધ ૨સ સ્પર્શ અપાનાદિ વાયુ આદિ પુદ્ગલ દ્રવ્ય લક્ષણમાં ઔદારેક શરી૨ નામ કર્મના ઉદયથી નિષ્પન્ન હોવાથી. અજીવોદય નિષ્પન્ન ઔદાયક ભાવ કહેવાય છે વૈક્રિયાદ શરીર માટે પણ આ પ્રમાણે જાણી લેવું. શરીર માટે ગ્રહણ કરતાં પુગલોમાં પણ કર્મોના વિપાકને માન્ય કરવાનું રહેશે. તેથી વર્ણાદિ, પુરુષાદ વેદ્ય લિંગાદિ જાતિઓ. કષાયોની અને નોકષાયાની હાજરી આદિ શરીરમાં રહેલા પરિણામો માં ઔદયકાદિ ભાવોનો