________________
૨૨૯
ક્ષાયોપશમક કહેવાય છે.
(૫) પારણમક ભાવ: પદાર્થમાત્રને તેવા તેવા રૂપે થવાનું જેનાથી થાય તે પરણમક ભાવ છે. રાંસા૨નો ચેતન કે અચેતન કોઈ પણ પદાર્થ તેવો નથી કે જેમાં ભવાન્ત૨ કે ભાવાન્તર થતો ન હોય તે આ ભાવને આભારી
(૬) સનેપાતક ભાવ : બે-ત્રણ કે ચાર પાંચ ભાવો જયારે આત્મામાં મિશ્રણ થતાં હોય તેને સાજોપતિક ભાવ કહે છે.
સૂત્રકારની ભાષામાં ભાવોનું નિરૂપણ જે વિશ્વ વિખ? વિદેપ00 નgi...
ભાવાર્થ: કમનો ઉદય અને ઉદ્ય નિષ્પન્ન આ બે ભેદો છે. કરેલા, કરાયેલા અને અનુમોદેલા કર્મોનો ઉદય અને તેનાથી જીવાત્માઓમાં જે પર્યાયો ઉત્પન્ન થાય તે ઉદયનિષ્પન્ન કહેવાય છે. અનન્ત શંકત રાંપના કર્મોનો ઉદય કયારેય નિષ્ક્રિય હોતો નથી પણ એંક્રિય હોવાથી તેવા પ્રકારના નિમિત્તો સહકાર અને પરિસ્થિતિ પણ તે રીતે સર્જાઈ જાય છે.
આવતાં ભવમાં જવાની તૈયારી વાળા જીવને આયુષ્ય કર્મનો ઉદય થતાં જ પૂર્વોપાર્જિત નામ કર્મનો પણ ઉદય થાય છે. અને માતાની કુક્ષમાં આવતા જ શરી૨ની ૨ચના