________________
२२८
વાસનાની માયામાં પુત્ર પરિવા૨ની માયામાં, મારું મન પૂર્ણ રૂપે ફસાયેલું છે માટે જેટલો સમય મારો શુદ્ધ બને ર્પાવત્ર બને તે માટે ૪૮ મિનિટ માટે પણ હું પુરુષાર્થ કરૂં. તે સમય એટલે કે સામયિક લેતા પહેલા મારૂં મન નીચેની ભાવનાથી દૃઢ કરૂં. તે આ પ્રમાણે હું કોઈનો બાપ નથી, પુત્ર નથી, પતિ કે પત્ની નથી. સંસા૨ની શણગારેલી માયા પણ મારી નથી. માટે મને ઇશ્ર્વ૨ની પ્રાપ્તિ થાય. માર્ચ મનના વિકારો શાન્ત થાય. અને હું પોતેજ અરિહંત પદ પ્રાપ્ત ક૨વા ર્શાક્તમાત્ બનું આવી રીતે પણ પોતાના આત્માને જાગૃત કરી ઉપશમ ભાવને જીવનમાં ઉતા૨વાનો પ્રયાસ કરવો.
(૩) જ્ઞાયિકભાવ આત્મામાં જ્યારે પ્રચંડ ર્ફાક્તનો પ્રાદુર્ભાવ સીમાતીત થાય છે. ત્યારે પ્રારંભથી જ આત્મા અનાદિકાળના કર્મોના મૂળીયાઓને ઉખેડતો જાય છે. તે આ ભાવ ને આભારી છે. ઉપશમ ભાવમાં કર્માંન ખાખ ક૨વાની ર્શાક્ત નહોવાથી ધીમી ગંત એ ચાલતો તે આત્મા કાઁના મૂળીયાઓને દબાવતો જાય છે, યારે યિક ભાવમાં મૂળોચ્છેદન કરે છે.
(૪) ક્ષાયોપર્શામક ભાવ. ક્ષય અને ઉપશમ મળીને ક્ષયોપશમ બને છે. એટલે કે ઉદયમાં આવનારા કર્મોનો ક્ષય કરે છે. અને જે કર્મોં ઉદયમાં નથી આવ્યા કે આવવાની તૈયારીમાં છે તેનો ઉપશમ કરે છે. માટે આ ભાવ