________________
२२७
કરીને સમ્યજ્ઞાનનો પ્રકાશ ર્યાદ થોડા અંશમાં પણ થયો હોય. સંસા૨ની માયા સેવનથી મન ઉબકી ગયું હોય, કાવાદાવાથી પરિપૂર્ણ સંસા૨થી ઉદાસીનતા આવી ગઇ હોય. અને ફળસ્વરૂપે કર્મોને તોડી નાખવાની સાથો સાથ મોક્ષની ઝંખના ભવભવાન્ત૨માં જૈન ધર્મની પ્રાપ્ત થાય. અને આ ભવની અધુરી આરાધના આવતાં ભવે પૂર્ણ થાય, તે માટેની ઈચ્છા વસ્તુત: થઈ ગઈ હોય તો ચાલુ ભવમાં જ જૈન ધર્મને તથા તેના સિદ્ધાન્તોને જીભ ઉપ૨ ૨મવા દેવા કરતાં જીવનમાં ઉતારીએ, ઉતા૨વાની ટ્રેનિંગ લઇએ અને તીર્થ યાત્રાદિના સાચ નિમિત્તો મળતા એક પછી એક પાપને પણ છોડી દેવા માટેની સજાગતા રાખીએ. તો પણ હડહડતા કલયુગમાં મેળવેલું જીવન ઉપર્શમત થશે, અને સફળ બનશે. નવતસ્ત્વમાંથી આશ્રવ અને સંવર તત્ત્વને સૌથી પહેલા જાણીને તથા ભેદોને કંઠસ્થ કરી જીવનના અણુ અણુમાંથી પાંચ પચ્ચીસ િિનટ માટે પણ આશ્રવ (પાપાનોદ્વા૨) માર્ગ ને બંધ ક૨વાની ઇચ્છા રાખવી. જેથી આત્મામાં ઉપશમ ભાવની ટ્રેનિંગ આવશે.
સમ્યક્ત્વ પ્રાપ્ત શ્રાવક કે શ્રાવિકા, સમ્યજ્ઞાન પૂર્વક આટલું જ વિચારી લે કે... “એક દિવસ રાતના ૨૪ કલાક, ૧ કલાકના ૬૦ મિનિટ, ૧ મિનિટના ૬૦ સેકંડ અને એક સેંકડના ૬૦ પ્રતિ સેકંડ પર્યન્ત માશ શ્વાસોશ્વાસ ચાલુ છે સાથોસાથ સંસા૨ની માયામાં વિષય