________________
૨૨૫
જ્ઞાનાવરણીય કર્મના ઉદયે, માનવ, સમ્યગૂજ્ઞાનથી શહિત, બુદ્ધિથી વિપરીત અથવા બુદ્ધિવિહીન થશે. | દર્શનાવરણીય કર્મના કારણે પાંચે ઈન્દ્રિયોથી કમ
૨ તથા નિદ્રા, પ્રમાદ આલય પણ મર્યાદાથી બહાર હોય છે. ઈન્દ્રિયોના જ્ઞાનમાં જડયું શાશ અને શત્કાર્યોમાં આલચુ તેમજ સ્વ અને પર કર્યોમાં મડદાલ બની જીવન પૂર્ણ કરે છે.
મોહનીય કર્મના કારણે, ક્રોધ માન, માયા અને લોભની પાશવક શૈતાનિક જાલમાં ફસાઈને, માનસિક જીવનના અધ્યવસાયોને દૂષિત માર્ગે લઈ જઈ જીવન સમાપ્ત કરે છે. શરાબ પાનની ઉપમાને સાર્થક કરતો માનવ મોહની માયામાંથી બહાર આવી શકતો નથી.
અન્તરાય કર્મના કારણે પૈસા મેળવાને માટે, મિથ્યા પ્રતિષ્ઠાદની મહત્વાકાંક્ષા પૂર્ણ કરવાને માટે ભોગ અને ઉપભોગના પદાર્થોન મર્યાદાંતીત વધા૨વાને માટે, તથા અમૃત જેવા સંસા૨ને વિષમય બનાવવા અર્થે પરમાત્મા પાસે આસુરી શકિતઓને મેળવવા માટે જ તેનું જીવન ગળેડુબ હોય છે.
વેદનીય કર્મના કારણે શાતા (સુખ સાહેબી) સુવાલી માયામાં લપટાયેલા જીવને કયારેય ધાર્મિક ભાવના પ્રાપ્ત થતી નથી. પ્રાપ્ત થતી હોય તો ટકતી નથી. ટકી ગઈ હોય તો પણ સારા સત્કાર્યોમાં ધૈર્ય લાવી શકવા જેટલી