________________
૨૨૬
પણ શકત ઔદયક ભાવના કારણે લાવી શકતો નથી.
(૨) ઔપશમક ભાવ:- અત્યન્ત જાગૃત બનેલો આત્મા, આધ્યાત્મિક જીવનમાં જ્યારે ખૂબ જ આગળ વધી ગયો હોય છે. ત્યારે પોતાની પ્રચંડ શકત વડે ઉદયમાં આવનારા કર્મોન ઉપશમન કરે છે. અર્થાત્ ગુરુકાળવાશમાં શિક્ષિત બનેલો આત્મા જયારે કષાય કરવાનો અવસ૨ આવે, વિષયવાસનાને ભડકવાનો સમય આવે, ત્યારે પોતાની આત્મક શકિતઓને કામે લગાડે છે, અને ક્રોધનો બદલો ક્રોધથી વૈર નો બદલો વૈરથી, ભૂંડાઈનો બદલો ભૂંડાઈથી નુકશાનનો બદલો નુકશાનથી દેવાની અનાદિ કાળની આત્માની કમજોરીને દબાવી દે છે. અને સ્વસ્થ એટલે “સ્વસ્મન્ આત્મળતિષ્ઠતીતિ સ્વસ્થ શાન્ત બને છે. આ પ્રમાણે ઉપશમ ૨શમાં સ્નાન કરી પોતાની કાયાને મનને અને આત્માને પવિત્ર તમ બનાવે છે, જેમ રાખથી છુપાયેલા અનેમાં યદ્યપિ અંનેની વિધમાનતાતો છે જ પણ રાખથી ઢંકાઈ ગયેલો હોવાથી અનનું અસ્તિત્વ કોઈનું પણ હાનિકા૨ક બનતો નથી. તેવી રીતે કૃત કમ સત્તામાં તો છે જ. પણ અત્યારે જાગૃત થયેલી આત્માની શકત વડે દબાઈ ગયેલા હોવાથી. તે ઉપશમનને ઔપશામક ભાવ કહેવાય છે; “ઉપશમે ભવ: ઔપશમક"
બીજા રીતે પણ શ્રુતજ્ઞાન સાંભળીને વાંચીને કે મનન