________________
૨૨૧
ઉપરોકત દ્રવ્ય, ગુણ અને પર્યાય સંબંધી જે નામો છે. તેમનો સમાવેશ કાં તો પલંગમાં, કાં તો સ્ત્રીલિંગમાં અથવા નપુંશકલગમાં હશે. જેમ સ્ત્રીલિંગમાં નદી, મહી આંદ, પલંગમાં ઘટ પટાદ અને નપુંસકમાં દધ, મધુ આદ જાણવા. આ બધી વાતો પ્રાકૃત ભાષાની દષ્ટિએ સમજવી, પુરૂષલંગમાં રહેતા નામના અંતે આકા૨, ઈકા૨, ઉકા૨ અને ઓકાર હોય છે. આને છોડીને પ્રાકૃત ભાષામાં પુલિંગના શબ્દો નથી. સ્ત્રીલિંગમાં કા૨ને છોડી આકારાન્ત, ઈકારાન્ત અને ઉકારાન્ત જાણવા. નપુંસક શબ્દના અંતે અંકા૨, ઈંકાર અને ઉકા૨ આ ત્રણ અક્ષરો જાણવા. ઉદાહરણ :- પલંગમાં રાયા, ગિરી, શિહરી, વિષ્ણુ, મો. સ્ત્રીલિંગમાં આકારાન્ત માળા, ઈકારાન્ત રિસરી-લચ્છી, ઉકારાન્ત જંબૂ વહૂ નપુંશકમાં અi, અંત્યં...
ચાર નામ :- આગમથી, લોપથી, પ્રકૃતિથી અને વિકા૨થી, સંસા૨ભ૨ના બધાય શબ્દો આ ચારેમાંથી એકાદમાં સમાવિષ્ટ થશે. કેમ કે શબ્દ માત્ર ધાતુજ એટલે ધાતુને (ક્રિયા વર્બ VERB) જૂદા જૂદા અર્થોમાં લગાડેલા કે લાગે, પ્રત્યયોથી સિદ્ધ થાય છે.
આ ચારે નામોમાં કેટલાક શબ્દો આગમથી, કેટલાક લોપથી. કેટલાક પ્રકૃથિથી અને કેટલાક વિકારથી બનવા પામે છે. વ્યાકરણમાં કૃદન્ત પ્રક૨ણ ધાતુઓમાંથી શબ્દ