________________
નકભૂમિમાં હોય ત્યારે ના૨ક પર્યાયનો માલિક છે અને આયુષ્ય કર્મની બેડી છુટે ત્યારે ત્યાંથી નીકળે ત્યારે ના૨ક પર્યાયનો ત્યાગ કરી મનુષ્ય પર્યાયમાં આવતો તે માનવ ઈન્શાન, આદમીના નામે સંબોધાય છે. ઔદયિક ભાગમાં વર્તતો જીવ જયારે ક્રોધની મર્યાદાને ઉલ્લંઘે છે ત્યારે લાલ અંગારા તરીકે અને પાછો ક્ષાયોપશમ ભાવ આવે અને સમતામય બને ત્યારે શાન્તસ્વભાવી તરીકે સંબોધાય છે.
ધર્માતકાયાદને માટે પણ જાણવાનું કે ધર્માતકાયને ગતિ સહાયક, અધર્માસ્તિકાયને સ્થિતિહાયક, આકાıસ્તકાયને અવકાશસહાયક, જીવને ઉપયોગ અને કાળદ્રવ્યને વર્તનાદ ગુણો અને અગુરૂ લઘુપર્યાયો શાસ્ત્રસિદ્ધ છે. પણ પુદ્ગલોના ગુણ પર્યાય શૌને પ્રત્યક્ષ થવામાં વાર લાગતી નથી માટે જ તેના ગુણ પર્યાયોની વાત કરવામાં આવી છે.
આ નામ પ્રક૨ણ ચાલે છે. સંસા૨વર્તી જીવો, અજીવો 'શતું આ પ્રમાણે એક નામમાં, અને એકાક્ષરીકે અનેકાક્ષરી
સ્વરૂપે બે નામમાં તથા દ્રવ્ય ગુણ પર્યાય રૂપે ત્રણ નામોમાં સમાવેશ થઈ જાય છે. આ કારણે જ સર્વનામોનો સંગ્રહ કરી ત્રિનામ કહેવાય છે.