________________
૨૨૨
બનાવે છે જયારે ઉણાદ પ્રકરણમાં શેષ કોઈ પણ શબ્દ કયા પ્રત્યયથી બન્યો તેની વાત છે. આ બંને પ્રયોગોથી બનેલા નામોને પદાન્ત ક૨વા માટે સાત વિભકતઓ જૂદા જૂદા અથમાં આવે છે કારણ કે પદાન્ત બન્યા વિનાનો એકેય શબ્દનો પ્રયોગ થતો નથી. જેમ કે, પદ્માન, પયાંશ, અને કુંડન, આમાં પદ્મ, પયશ અને કુંડ શબ્દો છે, તેમને પ્રથમ, દ્વિતીયા વિભકતના બહુવચનમાં ક૨વા માટે વ્યાકરણશાસ્ત્ર મુજબ અમુક આગમ આવીને પ્રત્યય લાગે છે. અંગ્રેજી ભાષામાં પણ વર્બ (ધાતુ)ને પ્રત્યયો લાગે છે. જેમ કે GO, GOES, GOING, GONE, TO, WITH, FOR, FROM, IN. આદિ પ્રત્યયો છે.
સારાંશ કે નામમાત્રને આગમ આવે છે. તે આગમનામ છે. કેટલાક શબ્દો લોપથી બને છે. જેમ કે તે+મત્ર = તેત્ર,
ત્ર = પત્ર, ઈત્યાદિ શબ્દોમાં, પદમાં રહેલા એકા૨, ઓકારથી પ૨ અકાર આવે તો લોપાઈ જઈ તેના સ્થાને અવગ્રહ (ડ)નો નિશાન મૂકાય છે.લોપ થયા પછી બનેલા આનામો છે.
પ્રકૃતિથી, એટલે કેટલાક શબ્દોને સ્રન્ધના નિયમો નહી લાગવાથી પોતાની પ્રકૃતિ અનુસારે જ વ્યવહત થાય છે જેમ કે મલ્લેિ+માનનિયમ આ પ્રમાણે છે કે દ્વિવચનમાં દીર્ઘ, ઈકા૨, ઉકા૨ અને એકા૨ પછી કોઈ પણ સ્વર આવે તો ઍબ્ધ થતી નથી. એટલે પ્રકૃતિ ૨સ્વરૂપે જ ૨હે છે.