________________
૨૭
ઉપ૨નું શરી૨, મુખ, આંખ, પેટ, છાતી, ભૂજ, પંજો, માથાના વાળ આદિ શમચતુરગ્રસંસ્થાન જેવા સુંદર હોય છે. પણ નાભીથી નીચેનું શરીર સાથળો, જાંઘો, પગ, પગના તળીયા આદિ ભાગો સામુદ્રિક દષ્ટિએ હીન
લક્ષણવાળા હોય છે. ૩) સદરશંસ્થાન – એટલે નાભીથી નીચેના શરીરવયવો
સુંદ૨ હોય જયારે ઉપ૨ના શરીરવયવો પ્રમાણસર હોતા નથી. ૪) કુન્જ – જેમાં હાથ પગ આદિ સારા હોય છે પણ છાતીનો
ભાગ (હદય), ઉદ૨ (પેટ) અને પાછળનો ભાગ સારો હોતો નથી. ૫) વામન – કુન્જથી વિપરીત હોય છે. ૬) ઠંડકાંસ્થાન – શરી૨ના લગભગ બધા ય અવયવો
ખોડખાપણ વાળા હોય છે. જેમ કે છાતી મોટી તો પેટ નાનું, મોઢે નાનું તો માથુ મોટું, કાન ટૂંકા અને આંખો ઠેઠ અદ૨ ઉતરેલી હોય. ચાલ પણ વાંકી ચૂકી અને બેસવું- ઉઠવું પણ હાસ્યજનક હોય છે.
સમાચારીઆનુપૂર્વી – ના દશ ભેદ છે. ઓધનથુતમાં કહેલી ઓધસમાચારી અને નિશીથ કલ્પાદિમાં કહેલી પ્રાયશ્ચિત્ત પદવભાગવાળી સમાચારી છે. પ૨જુ આ પ્રસ્તુતસૂત્રમાં ઈચ્છા, મિચ્છાદિક