________________
ડાળનો, નાની ડાળનો અને એક એક પાંદડે એક એક જીવની રિદ્ધિ કરી છે. તે બધાય જીવો કરેલા કર્મોના કારણે એક બીજાથી સર્વથા જૂદા છે. સૌની ગતિઓ જૂદી હોવાથી એક જ ઝાડના પાંદડા એક સમાન હોતા નથી. તેવી રીતે રાંસા૨વત જીવમાત્રના કર્મો પણ જૂદા જૂદ હોય છે. આ સૂત્રમાં પંચેન્દ્રિય જીવોની વાત છે તેથી કર્મોના કારણે મનુષ્યો પણ એક સમાન હોતા નથી. કોઈ નાકથી, આંખથી, કાનથી, હાથ પગથી, “નખથી, રેખાઓથી, વાળથી, ગામડીથી, રૂપરંગથી અને જ્ઞાન વિજ્ઞાન બુદ્ધ તા૨તયથી છેવટે સ્વ- થી પણ જૂધે દેખાય છે. કર્મો શુભ અને અશુભ બે પ્રકારે છે. પૂર્વભવના સારા સત્કાર્યોના ફળે આ ભવમાં રૂપરંગ અને શરીરાકૃતિ દર્શનીય, મોહનીય, આકર્ષણીય, નયન૨ય અપે બીજાઓમાં ચમત્કાર કરે તેવી હોય છે.
C. માણરો બેઠા હોય કે ઉભા હોય ચાલતા કે હસતાં હોય તે બાઘીય ચેપ્ટાઓ શૌને ગમશે.
જયારે ઉપર્જત કરેલા અશુભ કર્મોના કારણે, શરીરાકૃતિ, રૂપરંગ બોલવાની, ચાલવાની ચેષ્ટાઓ સૌને માટે આદર્શનીય જ રહેવા પામે છે. | તીર્થકરો, ગણધશે, ચક્રવર્તીઓ, બલદેવો, વાસુદેવ તેમ જ પુણ્ય પનોતા પુરૂષોના શરીરાકાશે પ્રાય: કરી સૌને આનન્દદાયક હોય છે. કેમ કે તેઓએ પૂર્વભવમાં સત્કાર્યો, દાન, પૂણ્ય, ગુણીયલોની પ્રશંસા, સંતસમાગમ, દેવપૂજા