________________
૨૦૯
પ્રકા૨ની સમાચા૨ીનું જ્ઞાન મેળવવું તે સમાચા૨ીને જીવનમાં ઉતારીને તથા પ્રકારે જીવનને ઘણું અને યથાશક્ય ક૨ીથી તેવા ઘેષો ન સેવાઈ જાય તેનું ધ્યાન રાખવું જ ભાવ આર્થાત્મક જીવન કહેવાય છે.
આત્મકલ્યાણના અર્થીએ. પાપોના આલોચન માટે, ફરીથી પાપોના સેવન પ્રત્યે ભાવ ન થાય તે માટે અને છેવટે વિનય તથા વિવેકની પ્રાપ્તિ સાથે ગુરૂઓનું બહુમાન સચવાય તે માટે પણ કાળજીપૂર્વક સમાચા૨ીનું આરાધન ક૨વું શ્રેયસ્ક૨ છે.
આ સમાચા૨ીનું વિસ્તૃત વિવેચન મારા ભગવતી સૂત્ર સા૨ સંગ્રહમાં કરાયેલું હોવાથી ત્યાંથી જોઈ લેવું. ભાવાનુપૂર્વી
પૂર્વાનુપૂર્વી રૂપે ઔયિક, ઔપર્શામક, ક્ષર્ણાયક, ક્ષાયોપર્શામક, પરિણામિક અને સર્પાનતિક ભાવાનુપૂર્વીના આ છ પ્રકા૨ છે. પરિણામ વિશેષથી વસ્તુ (પદાર્થ)માં જે ફે૨ફા૨ થાય છે. તે ઉ૫૨ બતાવેલા છ ભાવોના કા૨ણે થાય છે. અથવા જેના કા૨ણે પદાર્થોં તેવા તેવા રૂપોમાં પરિણત થાય અથવા ઔર્દાયક ભાવ વડે અથવા તેમનાથી અથવા તેમો પ્રર્માણઓ ર્પારણત થાય તે ભાવો કહેવાય છે. તેનો ક્રમ તે ભાવાનુંપૂર્વી છે.