________________
૨૧૪
૨નપ્રભાનો જીવ અવશેષત છે અને પર્યાપ્ત તથા અપર્યાપ્ત ના૨કવિશેષિત છે. ચાવત્ તમસ્તમાં પૃથ્વીનો જીવ અવશેષત છે અને ત્યાં ઉત્પન્ન થયેલા પર્યાપ્ત અને અપર્યાપ્ત ના૨કજીવો વિશેષિત જાણવા.
તિર્યંચ છવ વિશેષિત છે અને તેના પેટાવિભાગમાં એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પર્સેન્દ્રિય તિર્યંચ વિશેષતા છે.
એકેન્દ્રિય જીવ અવશેષિત છે અને તેના પેટાવિભાગના પૃથ્વીકાય, અપકાય, અનેકાય, વાયુકાય અને વનસ્પતિકાયના જીવો વિશેષિત છે.
પૃથ્વીકાય અવશેષત છે અને સૂક્ષમપૃથ્વીકાય અને બાદ૨ પૃથ્વીકાયકો વિશેષતા છે.
બાદ૨પૃથ્વીકાયક અવશેષત છે અને પર્યાપ્ત તથા અપર્યાપ્ત બાદ૨ પૃથ્વીકાયકો વિશેષિત છે. આ પ્રમાણે અપકાય, વાયુકાય, નકાય અને વનસ્પતિકાય માટે અવશેષત અને પેટા વિભાગોમાં વિશેષતની કલ્પના ક૨વી.
બેઈન્દ્રય, ત્રિન્દ્રિય અને ચતુરિન્દ્રિય અવશેષત અને પર્યાપ્ત અપર્યાપ્તને વિશેષત સમજવા.
પંચેન્દ્રિય તિર્યંચ અવશેષત છે અને જળચર સ્થળચર તથા ખેચ૨ પંચેન્દ્રિયજીવો વિશેષિત છે.