________________
२१७
જીભથી જેનો આસ્વાદ લેવાય તે ૨સ છે. જે તિત (તીખો), કટુક (કડવો), કષાય (તુરો), અમ્લ (ખાયે) અને મધુ૨ (મીઠો) પાંચ ભેદે રસ જાણવો.
શ૨ી૨ને સુંદ૨, સ્વચ્છ અને નિરોગી રાખવા માટે યથાસમય, યથા પ્રમાણ ૨સોનો ઉપયોગ આહા૨માં ક૨વો જોઈએ. તમાત્રમાં, સમયનું ઉલ્લંઘશ્ર કરીને તથા પોતાની પાચનક્તિનો ખ્યાલ શખ્યા વિના સોનું સેવન હર્તાનકા૨ક પણ બની શકે છે. શ૨ી૨માં લોહી, માંસ, હાડકા ઉપરાન્ત વાયુ, પિત્ત અને કફ આ બધા ય સમભાગે ૨હે તો શ૨ી૨ પણ સ્વસ્થ રહેવા પામે છે. રસોનો પ્રયોગ કેવી રીતે અને શા માટે ક૨વો તેની ચર્ચા છે.
૧) તિતરસ-તીખોરસ – શ્લેષ્માર્પાદ દોષોને, અÁચને, પિત્તને, તૃષાને, કોઢને, વિષને, જવરને પ્રમાણસર લીધેલો તિફ્ત૨સ દૂર કરે છે.
૨) ટુરસ-કડવોરસ – ગળાના રોગને તથા સોજાને મંટાડે છે, ખાધેલુ પચાવે છે, આહા૨ની રૂચિ વધારે છે, કફને નાશ કરી ર્શાક્તને આપે છે.
૩) કાયરસ-તુરોરસ - લોહીને, કહને, પિત્તને સ્વચ્છ કરે છે. રૂક્ષ છે, શીત છે, ગુણગ્રાહી અને રોચક છે. ૪) અમ્લરસ-ખાટોરસ - જઠર્ભાગ્નને ઉત્તેજિત કરે છે, સ્નિગ્ધ છે, સોજા, પિત્ત અને કફનો નાશક છે, પરસેવો