________________
૨૧૬
અવશેષિત અજીવ દ્રવ્ય છે અને ધર્મસ્વકાર્યાદિ વિશેષત જાણવા. (શૂ. ૧૨૩)
से किं तं तिनामे ? तिविहे पण्णते तं जहा दव्वणामे ગુiાને પજ્ઞવને . (સૂ. ૧૨૪)
અર્થ - દ્રવ્યનામમાં ધર્માસ્તિકાયાદ છ દ્રવ્ય છે.
ગુણનામ પાંચ પ્રકારે છે. વર્ણનામ, ગંધનામ, ૨૨નામ, સ્પર્શનામ અને સંસ્થાન નામ.
જૂદા જૂદા પર્યાયોને પ્રાપ્ત કરે તે દ્રવ્ય છે.
દ્રવ્યમાં વિશેષતા લાવે અર્થાત્ જેનાથી દ્રવ્ય ઓળખાય, તેના પાંચ ભેદ છે.
વર્ણ, ગંધ, ૨સ, સ્પર્શ અને સંસ્થાન, પાંચ ભેદ
અને જેનાથી વસ્તુ અલંકૃત બનવા પામે-શોભી ઉઠે તે વર્ણ છે. કૃષ્ણવર્ણ, નીલવર્ણ, પીતવર્ણ, ૨કતવર્ણ અને શુકલવર્ણ. આ પાંચે વર્ષોથી માણશ તથા દ્રવ્યની શોભામાં અને અશોભામાં ફરક પડી જાય છે. આ પાંચ વર્ણ મુખ્ય છે. બાકીના ગુલાબી આંદે વણ મિશ્રિત છે. શુભ અને દુર્ગન્ધ રૂપે ગંધના બે ભેદ છે. જેના શુંઘવાથી માનવનું મન પ્રસન્ન થાય, આંખમાં ચમક આવે અને દિલ તથા દિમાગ આનંદીત થાય તે શુભ એટલે શુગંધ છે અને તેનાથી વિપરીત દુર્ગધ જાણવી.