________________
૨૧૫
વિશેષત જળચ૨ પંન્દ્રિય છે અને સંર્માóમ તથા ગર્ભજ પંચેન્દ્રિયજીવો વિશેષિત છે.
વિષિત ગર્ભજ જળચ૨ પંચેન્દ્રિય છે જયારે પર્યાપ્ત અપર્યાપ્ત ગર્ભો વિશેષિત છે. આ પ્રમાણે સર્વત્ર સમજી લેવા.
વિશેષત ગર્ભજ મનુષ્ય છે અને કર્મÍમજ, અકર્મભૂમિજ અને અન્તĀપજ સંખ્યેય આયુ, અસંખ્યેય આયુષ્ક તથા પર્યાપ્ત અપર્યાપ્ત મનુષ્યો વિશેષત છે.
દેવ વિષિત છે અને અશુરકુમા૨, નાગકુમા૨, સુપર્ણકુમા૨, વિદ્યુત્ક્રુમા૨, ગ્નકુમા૨, દ્વીપકુમા૨, ઉર્દાધકુમા૨, દિકુમા૨, વાયુકુમા૨ અને ૨ર્તાનેતકુમા૨ દેવો વિશેષિત છે. આમાં પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદો જાણી લેવા.
વાણમંત૨ વિશેષિત છે અને પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્ન૨, કિંપુરિસ, મહોગ, ગંધર્વ વિશેષિત
જાણવા.
છે.
જ્યોતિષમાં ચન્દ્ર, સૂર્ય, ગ્રહ નક્ષત્ર, તા૨ા વિશેષત
વૈનિકોમાં કલ્પોપન અને કલ્પાતીત ભેદો જાણવા. કલ્પાતીતમાં ત્રૈવેયક અને અનુત્તર ભેદો જાણવા.